કલા ઉત્સવ –૨૦૨૧ ઓન લાઈન ના આયોજન અંગેની માહિતી માટે મહત્વપૂર્ણ લેટર
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાર્થીઓ માટે કેટલાક ચિત્ર, વક્તૃત્વ અને નિબંધના નમુના ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કલા ઉત્સવ 2021 હાજરી અને નિર્ણાયક પત્રકો pdf CLICK HERE
કલા ઉત્સવ 2021 હાજરી અને નિર્ણાયક પત્રકો excel CLICK HERE
વાઉચર pdf CLICK HERE
મહત્વપૂર્ણ લિંક
કલા ઉત્સવ –૬-૧૦-૨૦૨૧ નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કલા ઉત્સવ –૨૯-૯-૨૦૨૧ નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
કલા ઉત્સવ –૨૦૨૧ ગાઈડ લાઈન જોવા માટે અહીં ક્લિક કરો
કલા ઉત્સવ –૨૦૨૧ ઓન લાઈન ના આયોજન અંગેની માહિતી માટે મહત્વપૂર્ણ લેટર
કલા ઉત્સવ –૨૦૨૧ ઓન લાઈન ના આયોજન અંગેની માહિતી માટે મહત્વપૂર્ણ લેટર
કલા ઉત્સવ –૨૦૨૧ ( ઓન લાઈન ) ના આયોજન અંગે . સંદર્ભ : ( ૧ ) કલા ઉત્સવ -૨૦૧૧ ની ગાઈડ લાઈન ( ૨ ) એનસીઈઆરટીનો તા . ૩.૯.૨૧ અને તા .૧૭.૯.૨૧ નો ઈ મેઈલ પત્ર ( ૩ ) નોંધ ઉપર માન.એસપીડીશ્રીની મંજુરી અન્વયે ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , એનસીઈઆરટી દ્વારા કલા ઉત્સવ ૨૦૨૧ ના આયોજન સંદર્ભે ગાઈડ લાઈન ઈ - મેઈલથી મળેલ છે જે અનુસાર કલા ઉત્સવનું આયોજન કરવાનું થાય છે . આપ સુવિદિત છો કે , ગત વર્ષે કોવિડ -૧૯ ની મહામારીને લીધે જિલ્લા , ઝોન અને રાજયકક્ષાનો કલા ઉત્સવ પ્રિ રેકોર્ડેડ પરર્ફોમન્સ આધારે ઓનલાઈન મોડથી આયોજિત કરવામાં આવેલ હતો જયારે નેશનલ કક્ષાનો કલા ઉત્સવ રાજયકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોને ગાંધીનગર ખાતે બોલાવીને ઓનલાઈન પ્લેટર્ફોમ આધારિત હંગામી ટુડીયો તૈયાર કરીને લાઈવ પરર્ફોમન્સને ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન જીવંત મોડથી આયોજિત કરવામાં આવેલ હતો . કોવિડ -૧૯ ની મહામારીના પ્રકોપની વર્તમાન પરિસ્થિતિ અને સામાજિક અંતરને ધ્યાને લેતાં આ વર્ષે નેશનલ કક્ષાનો કલા ઉત્સવ " ઓન લાઈન મોડ " થી કરવાનું એનસીઈઆરટી દ્વારા નકકી કરેલ છે . જિલ્લા , રાજય અને નેશનલ કક્ષના કલા ઉત્સવના આયોજન સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી સૂચના આપેલ છે તથા નેશનલ કક્ષાનો કલા ઉત્સવ તા .૧.૧.૨૦૨૨ થી તા . ૧૨. ૧.૨૦૨૨ દરમ્યાન ઓનલાઈન મોડથી યોજાનાર છે . તે માટેની એન્ટ્રી ૧૦ , ડિસેમ્બર –૨૦૨૧ સુધીમાં એનસીઈઆરટી , ન્યુ દિલ્હીને મોકલવા જણાવેલ છે . ઉકત બાબતોને ધ્યાને લઈ , છેલ્લા બે વર્ષથી કલા ઉત્સવનું આયોજન જિલ્લા , ઝોન અને રાજય કક્ષા એમ ૩ તબકકામાં યોજવામાં આવે છે તે અનુસાર ચાલુ વર્ષે પણ કલા ઉત્સવ -૨૦૨૧ નું આયોજન નીચે મુજબ હાથ ધરવામાં આવનાર છે . જે અનુસારની કાર્યવાહી સંબંધિત તમામ સ્તરે કરવાની રહેશે . કલા ઉત્સવ – ૨૦૨૧-૨૨ નું સમગ્ર આયોજન એનસીઈઆરટી , ન્યુ દિલ્હી ધ્વારા મળેલ ગાઈડ લાઈન ( સોફટ કોપી સામેલ છે ) આધારે કરવાનું થાય છે જે માટે જિલ્લાઓને તે ગાઈડ લાઈન આધારે નીચે મુજબની વિગતો સમાવિષ્ટ કરીને જિલ્લાઓને જિલ્લાકક્ષા , ઝોનકક્ષા , રાજયકક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરવા જણાવવામાં આવે છે . F : \ 2021 \ KALA UTSAV 2021 NODH LETTER.docx Page 14
કલા ઉત્સવ – ૨૦૨૧-૨૨ : કલા ઉત્સવનો મુખ્ય ઉદેશ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના વિધાર્થીઓની કલા પ્રતિભાને ઓળખી , તેમને પ્રોત્સાહિત કરી તેમની કલાનું મહત્વ વધારવાનો છે . કલા ઉત્સવ ૨૦૨૧ નું મુખ્ય કેન્દ્ર કોઈપણ શૈલીનું લોક પરંપરાગત અને શાસ્ત્રીય કલા સ્વરૂપ રહેશે . કલા ઉત્સવ ૨૦૨૧ ને દેશની વિવિધ સાંસ્કૃતિક વિરાસતની ઓળખ , આદાન - પ્રદાન અને અનુભવ કરવા હેતુ એક ઉચિત મંચ બનાવવા માટે , નવી શિક્ષણ નીતિની પરિકલ્પનાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલ છે . કોઈપણ સરકારી , સરકારી ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી ( નોન ગ્રાન્ટેડ ) શાળાના IX , X , XI & XII ના ધોરણના ( ધો .૯ થી ધો ૧૨ ) વિદ્યાર્થીઓ કલા ઉત્સવ ૨૦૨૧ માં ભાગ લઈ શકશે . નીચે જણાવેલ વિવિધ સ્વરૂપોનો સમાવેશ આ હરીફાઈઓમાં કરવામાં આવશે . કલા ઉત્સવ –૨૦૨૧ માં શાળાઓ ભાગ લઈ શકે તે માટે જિલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટ એઈડ ઈન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે.જી.બી.વી , આરએમએસએ શાળાઓ , મોડેલ સ્કુલો તથા મોડેલ ડે સ્કુલોને આપની કક્ષાએથી પરિપત્ર કરી જાણ કરવાની રહેશે . કલા ઉત્સવ ૨૦૨૧ માં નીચે મુજબના કલા સ્વરૂપો ( કેટેગરી ) નો સમાવેશ કરેલ છે . કલા ઉત્સવના ક્ષેત્રોઃ ( 1 ) કંઠય સંગીત ( Vocal Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ( ૨ ) કંઠય સંગીત ( Vocal Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) ( ૩ ) વાદ્ય સંગીત ( Instrumental Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ( ૪ ) વાઘ સંગીત ( Instrumental Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) ( ૫ ) નૃત્ય ( Dance ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ( ૬ ) નૃત્ય ( Dance ) ( લોકનૃત્ય ) ( ૭ ) વિઝયુઅલ આર્ટસ ( દ્ધિ પરિમાણિય ) ( ૮ ) વિઝયુઅલ આર્ટસ ( ત્રિ પરિમાણિય ) ( ૯ ) સ્વદેશી રમકડા અને ૨ મતો કલા ઉત્સવ : કેટેગરી , વિભાગ પ્રમાણેની વિગતો : કમ કેટેગરી વિભાગ પ્રવેશ ચોકકસ વિગત ૧ કંઠય સંગીત ( Vocal Music ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય ભારતીય કે દક્ષિણ ભારતીય કલાસીકલ ( શાસ્ત્રીય ) કંઠય સંગીત ( Vocal Music ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય કોઈ પણ બોલી અથવા રોલી ટ્રેડીશનલ ( પરંપરાગત શૈલી ) 3 ana siold ( Instrumental Music ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય ભારતીય કે દક્ષિણ ભારતીય કલાસીકલ ( શાસ્ત્રીય ) qua olla ( Instrumental Music ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય કોઈપણ ભારતીય પરંપરાગત સંગીત વાદ્ય ટ્રેડીશનલ ( પરંપરાગત શૈલી ) ૫ નૃત્ય ( Dance ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય ૬ નૃત્ય ( Dance ) ( લોક શૈલી ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય કોઈપણ રાજયના પરંપરાગત લોક નૃત્ય વિઝયુઅલ આર્ટસ ( દ્ધિ પરિમાણિય ) ( 2 D ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય ચિત્રકામ , પેઈન્ટીંગ અથવા છાપ | વિઝયુઅલ આર્ટસ ( ત્રિ પરિમાણિય ) ( 3 D ) ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય શિલ્પ ( મૃતિ ) દેશી રમકડાં અને રમતો ૧ કુમાર અને ૧ કન્યા સભ્ય પરંપરાગત રમકડાં અને રમતો ૨ ૪ શાસ્ત્રીય સ્વરૂપ o ૮ ૯ કલા ઉત્સવ ૨૦૨૧ નું આયોજન નીચે મુજબ ચાર સ્તરે કરીએ . જેમાં જિલ્લાની સરકારી , સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ( નોન ગ્રાન્ટેડ ) શાળાના થી ૧૨ વર્ગના વિધાર્થીઓને સહભાગી છે . ( દિવ્યાંગ વિકલાંગ બાળકોનો પણ સમાવેશ ) F : \ 2021KALA UTSAV , 2021 \ NODH LETTER - Fdocx Page 15
કલા ઉત્સવ ૨૦૨૧ ના આયોજનના તબકકા : ( ૧ ) પ્રથમ તબકકો - જિલ્લા કક્ષાની સ્પર્ધા ( જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલ એન્ટ્રીના સ્પર્ધકો ) ( ૨ ) બીજો તબકકો – ઝોન કક્ષાની સ્પર્ધા ( જિલ્લા કક્ષાની સ્પર્ધાના વિજેતા સ્પર્ધક ) ( ૩ ) ત્રીજો તબકકો – રાજય કક્ષાની સ્પર્ધા ( ઝોન કક્ષાની સ્પર્ધાના વિજેતા / સ્પર્ધક ) રાજયકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો શાળાને નેશનલ લેવલના ઓનલાઈન કલા ઉત્સવમાં ભાગ લેવા આયોજન મુજબ મોકલવાના થાય . આ વર્ષે જિલ્લાકક્ષાથી રાજયકક્ષા સુધી ઓફલાઈન મોડ અને નેશનલ કક્ષાનો કલા ઉત્સવ ઓનલાઈન મોડથી કરવાનો હોય , કલા ઉત્સવ કાર્યક્રમનું અમલીકરણ નીચે મુજબ કરવું . કાર્યક્રમનું અમલીકરણ : ( ૧ ) કોવિડ -૧૯ ની ગાઈડલાઈન ( SOP ) નું પાલન કરીને , જિલ્લાકક્ષા , ઝોનકક્ષા અને રાજયકક્ષાનો કલા ઉત્સવ ઓફ લાઈન મોડથી કરવામાં આવનાર છે . ( ૨ ) જે તે કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેવા માટેના સભ્યો શાળાઓને તેમની સ્પર્ધકોની એન્ટ્રી નિયત સમયગાળામાં મોકલવા જિલ્લા કક્ષાએથી જાણ કરવી . ઉકત તમામ સ્પર્ધાઓમાં રાજયની ધો ૯ થી ૧૨ ધરાવતી તમામ સરકારી માધ્યમિક શાળાઓ , કેજીબીવી , મોડેલ ડે સ્કુલ , મોડેલ સ્કુલ , ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને ડીઈઓ / ડીપીસી મારફતે સત્વરે જાણ કરવી . વધુમાં શિક્ષકો દ્વારા પોતાની શાળાના બાળકો પૈકી ઉકત ઈવેન્ટમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવા પ્રતિ શિક્ષકે અંદાજે ૧૦ બાળકો / વાલીઓનો ફોનથી સંપર્ક કરી શકો . ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકો , બીઆરસી / સીઆરસી / બીઆરપી દ્વારા સંપર્ક કરીને આ સંદર્ભે મદદ કરવી . જિલ્લા અને ઝોનકક્ષાની સ્પર્ધા માટે નોડલ ઓફિસર તરીકે એજયુકેશન ઈન્સ્પેકટર ( EI ) , ડીઈઓ કચેરી તથા જે જિલ્લામાં ડીઈઓ કચેરી ખાતે આસિ . કો.ઓ. સેકન્ડરી હોય ત્યાં તે તથા તે જિલ્લાની સમગ્ર શિક્ષા કચેરીના એડી જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર - કવોલિટી એજય કેશન એન્ડ મોનીટરીંગ ( ટીટી ) સંયુકત રીતે સબ નોડલ ઓફિસર તરીકે રહેશે જે જિલ્લામાં આ જગ્યા ભરાયેલ નથી જિલ્લા સમગ્ર શિક્ષા કચેરીના એડી જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર – કવોલિટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ ( ટીટી ) રહેશો . જિલ્લા / ઝોન કક્ષાની સમગ્ર સ્પર્ધાના સુચારૂ અમલીકરણ નીચે દર્શાવેલ કમિટી રહેશે . જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ( કન્વીનર ) • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી • પ્રાચાર્યશ્રી , ડાયટ • જિલ્લા રમત ગમત અધિકારીશ્રી જિલ્લા અને ઝોન કક્ષાની સ્પર્ધામાં જે તે લેવલે આવેલ એન્ટ્રીની સંપૂર્ણ ચકાસણી અને સ્પર્ધા સંબંધિત તમામ પૂર્વ તૈયારી જે તે સ્તરના નોડલ ઓફિસર અને સહ નોડલ ઓફિસરના માર્ગદર્શન નીચે નીચે મુજબની સમિતિએ કરવાની રહેશે . જિલ્લા ઓઆઈસી સ્પર્ધા જિલ્લા ઓઆઈસી કયુઈએમ કંઠય સંગીત ( Vocal Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) કંઠય સંગીત ( Vocal Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) જિલ્લા ઓઆઈસી આઈઈડી વાઘ સંગીત ( Instrumental Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) વાદ્ય સંગીત ( Instrumental Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) જિલ્લા ઓઆઈસી જેન્ડર એજયુકેશન નૃત્ય ( Dance ) કલાસીકલ ( શાસ્ત્રીય ) નૃત્ય ( Dance ) ( લોકનૃત્ય ) જિલ્લા રીસોર્સ પર્સન ( એ.એસ ) વિઝયુઅલ આર્ટસ ( દ્ધિ પરિમાણિય ) વિઝયુઅલ આર્ટસ ( ત્રિ પરિમાણિય ) સ્વદેશી રમકડા અને ૨ મતો F \ 2021 \ KALA UTSAV 2021 \ NODH LETTER Fdocx Page 26
સ્પર્ધાની વિગતો અને સમયપત્રક લેવલ તારીખ e 9 . o જિલ્લા કક્ષા ૧૧ થી ૧૪ ઓકટોબર ૨૦૨૧ s O . છે | ઝોન કક્ષા ૨૮ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ ઈવેન્ટ કેટેગરી કંઠય સંગીત - ( શાસ્ત્રીય ) કંઠય સંગીત – ( પરંપરાગત ) વાધ સંગીત – ( શાસ્ત્રીય ) વાધ સંગીત - ( પરંપરાગત ) • નૃત્ય સંગીત - ( શાસ્ત્રીય ) નૃત્ય સંગીત – ( લોક નૃત્ય ) વિઝયુઅલ આર્ટ ( 2 D ) વિઝયુઅલ આર્ટ ( 3 D ) દેશી રમકડાં અને રમતો કંઠય સંગીત - ( શાસ્ત્રીય ) • કંઠય સંગીત – ( પરંપરાગત ) વાધ સંગીત – ( શાસ્ત્રીય ) વાધ સંગીત - ( પરંપરાગત ) • નૃત્ય સંગીત – ( શાસ્ત્રીય ) • નૃત્ય સંગીત – ( લોક નૃત્ય ) વિઝયુઅલ આર્ટ ( 2 D ) વિઝયુઅલ આર્ટ ( 3 D ) • દેશી ( સ્થાનિક ) રમકડાં અને રમતો કંઠય સંગીત - ( શાસ્ત્રીય ) કંઠય સંગીત - ( પરંપરાગત ) ૦ વાધ સંગીત – ( શાસ્ત્રીય ) વાધ સંગીત – ( પરંપરાગત ) નૃત્ય સંગીત - ( શાસ્ત્રીય ) નૃત્ય સંગીત – ( લોક નૃત્ય ) વિઝયુઅલ આર્ટ ( 2 D ) વિઝયુઅલ આર્ટ ( 3 D ) • દેશી રમકડાં અને રમતો O રાજય કક્ષા ૨૫ ૧ ૧/૨૦૨૧ . 0 ૨૬/૧૧/૨૦૨ ૧ છે . ૨૯/૧૧/૨૦૧૧ S છે . ૩o / ૧૧ / ૨૦૨૧ Q૧ / ૧૨ / ૨૦૨૧ F : \ 2021 \ KALA UTSAV 2021 \ NODH LETTER - F.docx Page 17
o જિલ્લાકક્ષાની સ્પર્ધા , ઝોનકક્ષાની સ્પર્ધા , અને રાજયકક્ષાની સ્પર્ધા માટે નિષ્ણાંત / જયુરી : ૩ નિષ્ણાંત જયુરી રહેશે જે પૈકી ૧ સભ્ય DIET માંથી રહેરો . પ્રત્યેક સ્તરે સ્પર્ધા વાઈઝ ૦૩ તજજ્ઞો / નિષ્ણાંત / જયરી નીચે મુજબ રહેશે . • કંઠય સંગીત ( Vocal Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) , કંઠય સંગીત ( Vocal Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) માટે ૩ નિષ્ણાંતો રાખીએ . જે પૈકી ૦૧ નિષ્ણાંત ડાયટમાંથી રાખવા . વાદ્ય સંગીત ( Instrumental Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) અને વાદ્ય સંગીત ( Instrumental Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) માટે ૩ નિષ્ણાંતો રાખીએ . જે પૈકી ૦૧ નિષ્ણાંત ડાયટમાંથી રાખવા . નૃત્ય ( Dance ) કલાસીકલ ( શાસ્ત્રીય ) અને નૃત્ય ( Dance ) ( લોકનૃત્ય ) માટે ૩ નિષ્ણાંતો રાખવા . જે પૈકી ૦૧ નિષ્ણાંત ડાયટમાંથી રાખવા . વિઝયુઅલ આર્ટસ ( દ્ધિ પરિમાણિય -2 D ) અને વિઝયુઅલ આર્ટસ ( ત્રિ પરિમાણિય- 3D ) માટે ૩ નિષ્ણાંતો રાખવા . જેમાં ૧ તજજ્ઞ ડ્રૉઇંગ , ૧ પેઈન્ટીંગ અને ૧ તજજ્ઞ પ્રિન્ટ ( છાપકામ ) રાખવા . જે પૈકી ૦૧ નિષ્ણાંત ડાયટમાંથી રાખવા . • સ્થાનિક રમકડા અને રમતો માટે ૩ નિષ્ણાંતો રાખીએ.જે પૈકી ૦૧ નિષ્ણાંત ડાયટમાંથી રાખવા . . 0 9 સ્પર્ધાનું સ્વરૂપ : ( ૧ ) જિલ્લાની સ્પર્ધા : • જિલ્લા કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડથી યોજવી . જિલ્લા કક્ષાની સ્પર્ધા ઉપર દર્શાવેલ એક થી નવ ક્ષેત્રોમાં યોજવી . • જિલ્લાકક્ષાની સ્પર્ધા તા .૧૧ થી ૧૪ ઓકટો , ૨૦૨૧ દરમ્યાન જિલ્લાકક્ષાએ યોજવી.જેમાં ૧ દિવસમાં ૨ સ્પર્ધા શકય હોય તો યોજી શકાય.અથવા અલગ અલગ ઈવેન્ટ માટે બે સેશનમાં પણ યોજી શકાય.તે અંગેની શકયતા નોડલ ઓફિસરે ચકાસીને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટેની સમિતિના સભ્યોની સલાહ - પરામર્શનમાં ગોઠવવી . જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધાઓ માટે જિલ્લાના તમામ બ્લોકમાંથી ૯ સ્પર્ધા માટે એક કુમાર અને એક કન્યા મુજબ એન્ટ્રી તા . ૬ ઓકટો , ૨૦૨ ૧ સુધીમાં મંગાવવી . જેમાં તમામ કેટેગરીમાંથી એન્ટ્રી આવે તેવા પ્રયત્ન કરવા , • જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધાઓ માટે ૦૬ ઓકટોબર , ૨૦૨૧ સુધી આવેલ એી જિલ્લાકક્ષાએ મળે તેની ચકાસણી કલા ઉત્સવની ગાઈન આધારે માન્ય કરવા અંગેની કાર્યવાહી જિલ્લાના જે તે સ્પર્ધાની ચકાસણીની કામગીરી સોંપેલ ઓઆઈસીઓએ કરવી . • તમામ સ્તરની એન્ટ્રીની ચકાસણી તથા અન્ય ટેકનીલક સહયોગ બાબતે જિલ્લા એમઆઈએસ અને બ્લોક એમઆઈએસનો ટેકલીનલ સહયોગ મેળવીને કામગીરી કરવી . જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે માન્ય એન્ટ્રીના સ્પર્ધકને તેમની સ્પર્ધા માટે ફાળવેલ તારીખ , સમય અને સ્થળે આપેલ સમય કરતાં એક કલાક પહેલા જરૂરી સાધન - સામગ્રી સાથે પહોંચવા બીઆરસી / સીઆરસી અને શાળા મારફતે ૦૮ ઓકટોબર , ૨૦૨૧ સુધીમાં જાણ કરવી . જિલ્લા કક્ષાની સ્પર્ધા સમયમર્યાદામાં પૂર્ણ કરવી . • જિલ્લા કક્ષાની આયોજિત નવ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ ક્રમે આવનાર એક કુમાર અને એક કન્યાની ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવી . જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધાનું વીડીયો રેકોડીગ કરવું તથા તે વીડીયો રેર્કોડીંગમાંથી ઝોન કક્ષા માટે પસંદગી પામનાર સ્પર્ધકોનું વીડીયો રેકોર્ડીંગ ઝોન કક્ષાના કલા - ઉત્સવ આયોજિત જિલ્લાને મોકલવું . જિલ્લા કક્ષાએ યોજાયેલ તમામ વિભાગની રપર્ધાદીઠ ૩ નિર્ણાયકો હોવા જરૂરી છે . • જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધાઓ તા .૧૧ થી ૧૪ ઓકટો , ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરી તેનું પરિણામ સંબંધિત ઝોનના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અને સ્ટેટ પ્રોજેકટ કચેરી , સમગ્ર શિક્ષા , સેકટર -૧૭ , ગાંધીનગરને F : \ 2021 \ KALA UTSAV 2021 \ NODH LETTER Fdock Page 18
. ઈ - મેઈલ ssamstatett@gmail.com અને તા .૧૬.૧૦.૨૧ સુધીમાં મોકલી આપવાનું રહેશે . તેમજ સ્ટેટ પ્રોજેકટ કચેરી , સમગ્ર શિક્ષા કચેરીને સ્પર્ધાના હિસાબોનું માત્ર એકંદર પત્રક મોકલી આપવાનું રહેશે . તથા બચત રકમ પરત જમા કરાવવાની રહેશે . અસલ ફાઈલ જિલ્લા કક્ષાએ જમા રાખીને , જે તે સમયે ઓડીટ કરાવવાનું રહેશે . ( ૨ ) ઝોનકક્ષાની સ્પર્ધા જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ ૧ કુમાર અને ૧ કન્યા સ્પર્ધકની યાદી જે તે જિલ્લાએ ઝોનકક્ષાના કલા ઉત્સવ આયોજિત જિલ્લાને મોકલી આપવાની રહેશે . તથા તેની જાણ જે તે સ્પર્ધકને બીઆરસી / સીઆરસી અને શાળા મારફતે તા . ૧૬.૧૦.૨૧ સુધી જાણ કરવાની રહેશે.તથા તેની યાદી રાજયને પણ મોકલી આપવી . • ઝોન કક્ષાની સ્પર્ધાઓ દર્શાવેલ તા .૨૮.૧૦.૨૧ થી તા . ૩૧.૧૦.૨૧ દરમ્યાન જે તે ઝોનમાં યોજવાની છે . જે ઓફલાઈન મોડથી રહેશે . • ઝોન કક્ષાના કન્વીનરશ્રીએ ઝોન કક્ષાની સ્પર્ધા માટે સ્થળ પસંદગી કરીને તા .૨૨.૧૦.૨૧ સુધીમાં રાજયકક્ષાએ જાણ કરવાની રહેશે . • ઝોન કક્ષાએ દરેક વિભાગની તમામ સ્પર્ધાદીઠ ઓછામાં ઓછા ૩ નિર્ણાયકો હોવા જરૂરી છે . જે અન્વયે આ તમામ નિર્ણાયકોની પસંદગી કરી તેની જાણ તા .૨૨.૧૦.૨૧ સુધીમાં રાજયકક્ષાએ મોકલવાની રહેશે . • ઝોન કક્ષાના કન્વીનરશ્રીએ સહ કન્વીનર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી ઝોન કક્ષાની સ્પર્ધા માટે જરૂરી જણાયે સહયોગ મેળવી શકશે . • ઝોન કક્ષાની સ્પર્ધા માટે દર્શાવેલ તારીખોમાં તમામ ઝોન કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ કરી વિજેતા થયેલ ૧ કુમાર અને ૧ કન્યા સ્પર્ધકની યાદી તા .૦૨.૧૧.૨૦૨ ૧ ના સુધીમાં રાજયકક્ષાએ તથા રાજયકક્ષાના કલા ઉત્સવના આયોજિત જિલ્લાને મોકલવાની રહેશે . જે અંગેની જાણ અત્રેથી કરવામાં આવશે . • ઝોન કક્ષાની તમામ સ્પર્ધાનું વીડીયો રેકોર્ડીંગ કરવું તથા તે રેકોર્ડીગમાંથી રાજય કક્ષા માટે પસંદગી પામનાર સ્પર્ધકોનું રેકોર્ડીંગ રાજય કક્ષાના કલા - ઉત્સવ આયોજિત જિલ્લાને મોકલવું . ( ૩ ) રાજય કક્ષાની સ્પર્ધા : • ઝોન કક્ષાએથી નવ વિભાગમાં કુમાર અને કન્યા કેટેગીરીમાંથી પ્રથમ પસંદગી પામેલ વિજેતાઓ માટે રાજય કક્ષાની સ્પર્ધા સંભવિત તા .૨૫.૧૧.૨૦૦૧ થી ૦૧ , ૧૨.૨૦૧૧ દરમ્યાન યોજવામાં આવશે . જે અન્વયે સ્થળની જાણ અત્રેથી કરવામાં આવશે . ઝોનકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ ૧ કુમાર અને ૧ કન્યા સ્પર્ધકની જાણ સંબંધિત બીઆરસી / સીઆરસી અને શાળા મારફતે તા .૨.૧૧.૨૦૨૧ સુધી કરવાની રહેશે . • રાજય કક્ષાની સ્પર્ધા માટે દર્શાવેલ તારીખોમાં તમામ રાજય કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ કરી વિજેતા થયેલ ૧ કુમાર અને ૧ કન્યા સ્પર્ધકની યાદી તૈયાર કરી તેની જાણ સ્પર્ધકને જે તે જિલ્લા મારફતે કરવી . • રાજય કક્ષાની તમામ સ્પર્ધાનું રેકોર્ડીંગ કરવું તથા તે રેકોર્ડીંગમાંથી નેશનલ કક્ષા માટે પસંદગી પામનાર સ્પર્ધકોનું રેકોર્ડીંગ નેશનલ કક્ષાના કલા - ઉત્સવ માટે તૈયાર કરી તેની એન્ટ્રી એનસીઈઆરટીની તા . ૧૦ ડિસેમ્બર , ૨૦૨૧ સુધીમાં અત્રેથી મોકલી આપનાર છે . ( ૪ ) રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા : આ સ્પર્ધા દિલ્લી ખાતે સંભવિત ૧ થી ૧૨ જાન્યુઆરી , ૨૦૨૨ દરમ્યાન ઓનલાઈન મોડથી યોજવામાં આવનાર છે . ઉપરની વિગતો અનુસાર જિલ્લાકક્ષાથી નેશનલ કક્ષાના કલા ઉત્સવના આયોજન અને અમલીકરણ હેતુ કલા ઉત્સવ -૨૦૨૧ ની અંગ્રેજી અને હિન્દી ગાઈડ ગાઈન ( સોફટ કોપી ) પણ જિલ્લાઓને અભ્યાસ અર્થે આ સાથે અભ્યાસ અને માર્ગદર્શન હેતુ મોકલી આપવામાં આવે છે.જે વિગતે અભ્યાસ કરીને જે તે સ્તરના કલા ઉત્સવનું યોગ્યતે આયોજન કરવાનું રહેશે . તથા આ ગાઈડલાઈનના આધારે જરૂરી વિગતો એનેક્ષર –૧ : સ્પર્ધાની વિગતો અને સમયપત્રક અને એનેક્ષર -૨ : કલા ઉત્સવના આયોજન અંગેની સામાન્ય સૂચનાઓ પણ આ સાથે મોકલી આપવામાં આવે છે . O F : \ 2021 \ KALA UTSAV 2021 \ NODH LETTER - F.docx Page 19
6 એનેક્ષર -૨ : કલા ઉત્સવના આયોજન અંગેની સામાન્ય સૂચનાઓ કલા ઉત્સવની સામાન્ય સૂચનાઓ અને ગાઈડ લાઈન નીચે મુજબ છે તે જિલ્લાઓને મોકલીને તે મુજબ જિલ્લા , ઝોન અને રાજય કક્ષાએ આયોજન કરવાનું રહેશે . > સ્પર્ધા ( ઈવેન્ટ ) માટેની સામાન્ય માર્ગદર્શક સુચનાઓ / ગાઈડલાઈનઃ ખાસ નોંધઃ જિલ્લા , ઝોન અને રાજયકક્ષાનો કલા ઉત્સવ હાલના સંજોગોમાં ઓફ લાઈન મોડ ( પ્રત્યક્ષ ) થી સ્પર્ધાના સ્થળે સ્પર્ધકે ઉપસ્થિત રહીને પરર્ફોરમન્સ કરવાનું રહેશે . અલબત્ત કોવિડ –૧૯ ની મહામારીને ધ્યાને લેતાં . જિલ્લાકક્ષાની સ્પર્ધાનું રેકોર્ડેડ કરવાનું રહેશે . તથા તે પ્રિ રે કોર્ટેડ તરીકે ઝોન તથા ઝોન કક્ષાની સ્પર્ધાનું રેકોર્ડેડ પ્રિ રેકોર્ડેડ તરીકે રાજયકક્ષાએ આપેલ સમયમર્યાદામાં જે તે જિલ્લાએ મોકલી આપવાનું રહેશે . એટલે કે તમામ ઈન્વેન્ટમાં ભાગ લેવા પધકના પરર્ફોરમન્સનું લાઈવ ( જીવંત ) રેકોર્ડેડ કરવાનું રહેશે . કોઈપણ સંજોગોમાં એડીટ મોડીફાય કરેલ કૃતિ માન્ય ગણાશે નહિ . આ માટે સંબંધિત સહનોડલ , નોડલ ઓફિસરેજરૂરી ચકાસણી કરવી તથા જરીએ પણ્ ચકાસણી કરીને મૂલ્યાંકન કરવું . આ માટે જિલ્લાકક્ષાની આ અંગેની કમિટીના સભ્યોની સલાહ - પરાર્મશન કરવું . ખાસ નોંધઃ તમામ ઈવેન્ટ એકલ ( soL0 ) જ રહેશે . ( ૧ ) કંઠય સંગીત ( SOLO ) : ( ૧ ) કંઠય સંગીત ( Vocal Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ( ૨ ) કંઠય સંગીત ( Vocal Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) • પ્રસ્તુતિ માટેનો સમયગાળો ૪-૬ મિનિટનો રહેશે . • પોશાકો , સેટિંગ્સ , પોપ્સ અને વસ્તુઓ સાધનો પ્રસ્તુતિ સંબંધિત હોવા જોઈએ . કોઈપણ વિધાર્થી / શિક્ષક મુખ્ય સહભાગી સાથે મળીને સાધન વગાડી શકશે . • વ્યવસાયિક અને વ્યાપારી ટ્રેકને મંજયરી નથી . મૂલ્યાંકન શીટ : કંઠય સંગીત ( ગાયન ) - શાસ્ત્રીય સંગીત ( એકાંકી ) : શૈલીની સુર તાલ ગીતના શબ્દોનું સર્જનાત્મક નિયમાવલી પ્રમાણિકતા ઉચ્ચારણ ૨ ચનાત્મક અનુસાર પ્રસ્તુતિ Style પ્રદર્શન 10 ૨ ] ૨0 ૧૫ ૧૫ મૂલ્યાંકન શીટ : કંઠય સંગીત ( ગાયન ) – પરંપરાગત લોક સંગીત ( એકાંકી ) : શૈલીની સુર તાલ ઉપભાષાનું વેશભૂષાની સ્ટેજ સજાવટ એકંદરે કુલ ગુણ પ્રમાણિકતા , ઉચ્ચારણ ગુણવત્તા સામગ્રીનો પ્રસ્તુતિ Style ઉપયોગ ૧0 ૨0 ૨0 ૧૫ ૧૫ 100 ( ૨ ) વાદ્ય સંગીત ( soLO ) : ( ૧ ) વાદ્ય સંગીત ( Instrumental Music ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ( ૨ ) વાદ્ય સંગીત ( Instrumental Music ) ટ્રેડીશનલ ( પરંપરાગત ) • પ્રસ્તુતિ માટેનો સમયગાળો ૪-૬ મિનિટનો રહેશે . પોશાકો , સેટિંગ્સ , પોણ અને વસ્તુઓ –સાધનો પ્રસ્તુતિ સંબંધિત હોવા જોઈએ . શિક્ષકો / વિધાર્થીઓ દ્વારા સહાયક સંગીત વાદ્યો વગાડી શકાશે . • પરંપરાગત લોકસંગીત માટે , ફકત દેશી સંગીત વાદ્ય વગાડવાની જ મંજયુરી મળશે . ઈલેકટ્રોનિક / પ્રોગામેડ સંગીત વાદ્યના સાધનોને મંજયુરી આપવામાં આવશે નહી . એકંદરે કુલ ગુણ 10 ૧ 100 પ . ૧૫ . F2021 \ KALA UTSAV_2021 NODI LETTER F.docx Page 23
૨૦ ર 0 સામગ્રીનો ૧૫ છે . મૂલ્યાંકન શીટ : વાદ્ય સંગીત -શાસ્ત્રીય સંગીત ( એકાંકી ) : શૈલીની નિયમાનુસાર તાલ વાઘની સુર સર્જનાત્મક સંપૂર્ણ કુલ ગુણ પ્રમાણિકતા , સુર ગુણવત્તા પ્રસ્તુતિ Style 10 ૨0 ૧૫ ૧૫ ( 100 મૂલ્યાંકન શીટ : વાદ્ય સંગીત- પરંપરાગત લોક સંગીત ( એકાંકી ) : શૈલીની સુર તાલ વાદ્યની સુર ( સર્જનાત્મક ) સ્ટેજ સજાવટ સંપૂર્ણ કુલ ગુણ પ્રમાણિકતા / ગુણવત્તા વેશભુષાની પ્રસ્તુતિ Style ગુણવત્તા | ઉપયોગ 10 ૨0 ૨ 10 10 ૧૫ 100 ( 2 ) ( SOLO ) : ( ૧ ) નૃત્ય ( Dance ) કલાસીકલ ( શાસ્ત્રીય ) ( ૨ ) નૃત્ય ( Dance ) ( લોકનૃત્ય ) • પ્રસ્તુતિ માટેનો સમયગાળો ૪-૬ મિનિટનો રહેશે . • શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિની શૈલીમાં ભારત નાટયમ , છઉં , કથક , સત્તરિયા , કુચિપુડી , ઓડિસી , મોહિનીઅટ્ટમ , કથકલી અને મણીપુરી નૃત્ય રહેશે . પારંપરિક લોકનૃત્યની શ્રેણીમાં કોઈપણ પ્રાંત / પ્રદેશનું પારંપરિક લોક નૃત્ય રહેશે . નૃત્યની પ્રસ્તુતિ કોઈપણ શ્રેણી પ્રકારની પારંપરિકશાસ્ત્રીય લોક / સમકાલીન હોઈ શકે છે . સહાયક સંગીત લાઈવ અથવા રેકોર્ડ કરેલ ઉપયોગમાં લઈ શકાશે . પોશાક અને મેકઅપ સરળ , અધિકૃત , વિષયવસ્તુ અને પ્રસ્તુતિને અનુરૂપ હોવુ જોઈએ . • મંચ , વેશભૂષાની વ્યવસ્થા રાજય / સંધ શાસિત પ્રદેશ કરવાની રહેશે . મૂલ્યાંકન શીટ : નૃત્ય -શાસ્ત્રીય ( એકાંકી ) : શૈલીની વિચારણા અભિવ્યકિત સંગીત રચનાત્મકતા મેકઅપ પોશાક કલ પ્રમાણિકતા ( ડીલબરેશન ) ( હાવ ભાવ ) ( વેશભૂષા ) સંપૂર્ણ Style પ્રસ્તુતિ ગુણ 19 ૧૫ ૧ ૫ ૧૫ 10 ૧૫ ૧00 મૂલ્યાંકન શીટ : નૃત્ય -પરંપરાગત ( એકાંકી ) : શૈલીની વિચારણા અભિવ્યકિત સંગીત રચનાત્મકતા મેકઅપ પોશાક પ્રમાણિકતા ( ડીલબરેશન ) | ( હાવ ભાવ ) સંપૂર્ણ કુલ ( વેશભૂષા ) Style પ્રસ્તુતિ ગુણ 10 ૧૫ ૧૫ | 100 ( ૪ ) વિઝયુઅલ આર્ટ અને દેશી ( સ્થાનિક ) રમકડાં અને ૨ મતોઃ ( ૧ ) વિઝયુઅલ આર્ટસ ( દ્ધિ પરિમાણિય -2 D ) ( ૨ ) વિઝયુઅલ આર્ટસ ( ત્રિ પરિમાણિય- 3D ) ( ૩ ) દેશી ( સ્થાનિક ) રમકડા અને રમતો સામાન્ય સૂચનાઓઃ દશ્ય કલા ( દ્વિ – આયામી ) માં કોઈપણ કલાકાર્ય જેની સાથે ચિત્રકલા શબ્દ જોડાયેલ છે તેને દ્વિ – આયામી કલાકાર્ય જ માનવામાં આવશે.ઉદાહરણ તરીકે દ્વિ – આયામી , ત્રિ - આયામી ચિત્રકલા ચટ્ટાન અને દિવાલ પર ચિત્રણ , ફર્શ એવં ગ્રાઉન્ડ પર કરેલ ચિત્ર વગેરે . • ત્રિ - આયામી ( વિઝયુઅલ આર્ટ વર્ક –3D ) શિલ્પકલામાં પર્યાવરણ અનુરૂપ સામગ્રીનો ઉપયોગ અનિવાર્ય છે . 40 ૧0 40 ૧૫ ૧ ૫ 10 ૧0 F \ 20211 KALA UTSAV 2021 \ NODH LETTER - F.docx Page 24
e o s ભાગ લેનાર તે / તેણીને નેશનલ કક્ષાની સ્પર્ધા દરમ્યાન તેમને આર્ટવર્ક જે તે સ્થળે ચોકકસ સમય મર્યાદામાં શરૂ કરી પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે . દશ્યકલા સ્પર્ધા ( વિઝયુઅલ આર્ટ વર્ક –2 D , વિઝયુઅલ આર્ટ વર્ક –3D અને દેશી રમકડા ) માં તેમનું કાર્ય અને કલાકૃતિઓને પૂર્ણ કરવા માટે ૨ દિવસનો સમય આપી શકાશે . સ્પર્ધક ૧ દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકશે . • નોડલ અધિકારી પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે આ સ્પર્ધાના બીજા દિવસે તૈયાર થયેલ ફાઈનલ કલાકૃતિને વેબસાઈટ પર અપલોડ કરે . • સહભાગીને તેની પસંદગીની કોઈપણ સામગ્રી માધ્યમનો ઉપયોગ કરવા માટે છૂટ રહેશે . સહભાગીઓએ જયુરી સાથે ઓનલાઈન ક્રિયા - પ્રતિક્રિયા માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે . જયુરી બન્ને દિવસ સહભાગીઓના કાર્યનું ઓનલાઈન નિરીક્ષણ અને તેમની સાથે વાતચીત કરતા રહેશે . કલા સામગ્રીની વ્યવસ્થા રાજયના અધિકારી દ્વારા કરી શકાશે . વિઝયુઅલ આર્ટ વર્ક –2 D વિઝયુઅલ , આર્ટ વર્ક –3D અને દેશી રમકડાનું કદ વ્યકિતગત આવશ્યકતા મુજબ નકકી કરી શકાશે . સ્પર્ધકે એવી કૃતિ યા આકૃતિની પસંદગી કરે કે જેથી તે ૨ દિવસમાં પૂર્ણ થઈ શકે . • દેશી રમકડાઓ બનાવનાર સ્પર્ધક પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશી રમકડાની કાર્યાત્મક ચોકસાઈ અને તેની મૂળ ડિઝાઈન પર ધ્યાન કેન્દ્રિત કરે . • રમકડા નીચેની વિગતો સંબંધિત હોઈ શકે છે . ( ૧ ) ખેતીના ઓજાર અને સાધનો ( ૨ ) પંચતંત્રની વાર્તા ( પાત્રો ) , જાતક કથા - વાર્તાઓ , લોકકથાઓ કે જે નૈતિક મૂલ્યોમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે . • રમકડાં બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી મૂળ રમકડાની પુનઃ ઉત્પાદન જેવી જ હોવી જોઈએ . જો રમકડામાં મૂળરૂપે વપરાયેલી સામગ્રી ઉપલબ્ધ ન હોય અથવા પ્રતિબંધિત હોય તો , સહભાગી ( સ્પર્ધક ) સ્થાનિક રીતે ઉપલબ્ધ ઈકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરી શકશે . નોડલ અધિકારીને વિનંતી કરીએ કે તેઓ તેમની સાથે તમામ નિર્માણ પ્રક્રિયાની રેકોર્ડિંગ કરીને તેમની પાસે ઉપલબ્ધ રાખશે જેથી જયુરી અથવા આયોજ કોને જરૂર પડે તે ઉપલબ્ધ કરાવશે . મૂલ્યાંકન શીટ : વિઝયુઅલ આર્ટસ ( દ્ધિ પરિમાણિય– 2 D ) : શૈલી ૨ ચના મૌલિકતા શુદ્ધતા ટેકનીક પ્રસ્તુતિ કુલ બારીકાઈ છા ૫ વર્ણન ગુણ ૧૫ 10 ૧૫ ૨0 ૧00 મૂલ્યાંકન શીટ : વિઝયુઅલ આર્ટસ ( ત્રિ પરિમાણિય– 3 D ) શૈલી પ્રોડકટની મૌલિકતા શુધ્ધતા સમગ્ર પ્રસ્તુતિ કુલ ગુણ ઉપયોગિતા બારીકાઈ છાપ વર્ણન ૧૫ ૨૦ 100 મૂલ્યાંકન શીટ : સ્થાનિક રમકડાં અને રમત અનુભવ ઉપયોગિતા , મૌલિકતા / પ્રાંસગિક શુધ્ધતા , ટેકનીક સમગ્ર પ્રસ્તુતિ કલ ઉત્પાદન રચનાત્મકતા બારીકાઈ છાપ વર્ણન ગુણ સમગ્ર ૧0 R0 10 10 ૧૫ ૨ ) ૧0 10 અને મૂલ્ય ૧0 10 ૧૫ ૨ 10 ૧૫ ૨0 100 નોંધઃ સ્થાનિક રમકડાં અને રમતને પ્રોત્સાહન આપવા માટે માન . પ્રધાનમંત્રીશ્રીએ " મન કી બાત ' કાર્યક્રમમાં ખાસ નિવેદન કરેલ છે.જેને ધ્યાને લેવા વિનંતી છે ( જેમાં સ્થાનિક રમકડાં , કઠપૂતળી / પપેટ વગેરે . ખાસ નોંધ : ઉપરોકત ગુજરાતી માર્ગદર્શિકા સરળતા ખાતર આપવામાં આવેલ છે . કોઈપણ તબકકે આવશ્યક અંતિમ નિર્ણય માટે NCERT દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા / ગાઈડલાઈન ( હિન્દી અને અંગ્રેજી ) ધ્યાને લેવાની રહેશે . જે NCERT ની વેબસાઈટ www.kalautsav.in પર ઉપલબ્ધ છે . F : \ 2021 \ KALA UTSAV 2021 \ NODH LETTER F.doc Page 25
કલા ઉત્સવ –૨૦૨૧ ઓન લાઈન ના આયોજન અંગેની માહિતી માટે મહત્વપૂર્ણ લેટર
Label
- 15 august
- 26 january
- 7TH PAY
- AADHAR CARD
- AAJ NU CHINTAN
- AANAND
- AAVEDAN
- aayojan
- ADHAR DISE
- ADMISSION
- AHEMDABAD
- all exam Question paper
- ALL EXAM Syllabus
- ALL EXAM TIME TABLE
- ALL EXAM USEFUL MATERIYAL
- ALL Merit List
- ANAND
- Answerkey
- antrik badli
- APPLICATION
- ARVALLI
- BANASKANTH
- BANK
- Belif
- BHARUCH
- BISAG
- Blue Print
- Call Letters
- CCC Result
- CCC registration
- circular
- Corona update
- CRC\BRC
- Cricket
- Current Affairs
- DA
- Dahod
- DEVBHOOMI DWARKA
- Diwali special
- DPSSC
- DYSO MATRILAS
- e
- e-book
- E-CLASS
- e-magzine
- EDU
- Ekam Kasoti
- Election
- english
- English Grammar
- Essay
- ex
- excel
- Festival special
- FIX PAY
- FLM
- g-shala
- G.k
- Gandhinagar
- General Knowledge
- GPSC
- GPSSB
- GSRTC
- GSSSB
- GST BILL
- GUJ GOV. YOJANA
- GUJARAT Educational News
- GUJARAT QUIZ
- Gujarat Rojgar Samachar
- Gunotsav
- GYANKUNJ
- Gyansetu video
- Hall Tickets
- HATAT Exam ALL Study Material
- health tips
- high court
- HOME LEARNING
- HOME LEARNING APRIL
- HOME LEARNING December
- HOME LEARNING February
- HOME LEARNING JANUARY
- HOME LEARNING July'21
- HOME LEARNING MARCH
- HOME LEARNING MAY
- HOME LEARNING NOVEMBER
- HOME LEARNING OCTOBER
- HOME LEARNING SEPTEMBER
- HTAT BHARTI
- HTAT Exam ALL Study Material
- I khedut
- ijjafo
- INCOME TAX
- JAMNAGAR
- jilla fer badli
- JIO
- JOB
- JUNAGADH
- KHEDA
- KHEL MAHAKUMBH
- KUTCH
- LETEST INFO
- LIC
- MAHESANA
- Map
- MATHS IMP GK
- MATHS VIDEO
- MDM
- MISSION EXAM GK
- MOBAIL
- MOBAIL OFFAER
- Morbi
- MOVIE
- My Pdf
- NAS
- Navoday
- NAVSARI
- NEET
- NEWS
- NEWS PAPERS
- nishpatti
- NMMS
- NOTIFICATION
- OMR Sheet
- Online badli camp
- Online Education
- online hajari
- Pan Card
- PANCHMAHAL
- PAPER SOLUTION
- PASSPORT
- Patan
- patrak -A
- pf
- POLICE BHARTI
- PORBANDAR
- pragna
- Pravasi Sixak
- PRAVESHOSTAV
- pravetoshav
- Pravetshov
- PRESS NOTE
- primary result useful
- PSE EXAM
- PUNAH KASOTI
- Puzzle
- Rahi
- RAJKOT
- Ration card
- RECRUITMENT
- RESULT
- RTO
- SABARKANTHA
- Saurastra University
- SCHOLARSHIP
- SCHOOL USEFUL
- SCIENCE CORNER
- Senior Clerk Model Papers
- SIXAK JYOT
- SOCIAL SCIENCE CORNER
- software
- Srg
- SSC HSC
- std-10
- STD-2
- Std-5
- STD-6
- STD-7
- STD-8
- study material
- SURAT
- Swadhyay pothi
- Talim
- TAT1
- TEACHER USEFUL
- TEACHERS EDITION
- TECNO INFO
- TET 2 ANSWER KEY
- Tet/htat Mp3
- TET1
- TET2
- tethat materials
- Training
- ugvcl
- unit test
- UPCHARATMAK VARG
- useful app
- USEFUL INFO
- USEFUL PATRAKO
- V.S.BHARATI
- VADODARA
- VALSAD
- viral video
- vishesh din
- Whatsapp exam
- whatsapp group
- Whatsapp TIP
- youtube
- પ્રાર્થના સંમેલન
Popular
- SOE (SOE )SCHOOL OF EXELLENCE સ્કૂલ ઓફ એક્સલેન્સ
- The Top Antivirus Apps for Ultimate Digital Security
- How to Check SIM Card Owner Name: A Comprehensive Guide
- dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024
- Sainik School Admission 2025 Exam Form Start Know Website સૈનિક સ્કૂલ એડમિશન2025 એક્ષામ ફોર્મ સ્ટાર્ટ જાણો વેબસાઈટ
Recent
Loading...