-->

Std 3 SWAMULYANKAN 2.0 online Exam Students see the steps on how to take the exam & Exam Link

STD 3 SWAMULYANKAN 2.0 online Exam. Students see the steps on how to take the exam & Exam Link


સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી








મહત્વપૂર્ણ લિંક

સ્વમૂલ્યાંકનના નવા વર્ઝન 2.0 જોડાવવા માટે સરળ સમજ માટે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પરીક્ષા કેવી રીતે આપવી તેના તમામ સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો

સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી


Whatsapp Based Weekly online Exam for Std 3 TO 12 Students, Whatsapp Exam,Whatsapp Exam 2021,Whatsapp Exam Weekly Exam 2021,Whatsapp Exam,STD 3 Whatsapp Exam | STD 4 Whatsapp Exam | STD 5 Whatsapp Exam | STD 6 Whatsapp Exam | STD 7 Whatsapp Exam | STD 8 Whatsapp Exam | STD 9 Whatsapp Exam | STD 10 Whatsapp Exam.

The Gujarat education department has decided to launch WhatsApp-based weekly examinations on trial basis for students of classes 3 till 12 from January 23.Students of Classes 3 till 10will take examinations for Gujarati and Environmental Science subjects on WhatsApp. This will be followed by the second test for classes 3 till 10 while the third test would be conducted on for Classes 3 till 10 for Environment, English, Hindi, Science and Mathematics.

Each test has been designed by Samagra Shiksha and education department’s Command and Control Centre (CCC) as a set of ten multiple choice questions.“The logic behind these tests is that a child should be able to assess himself based on the weekly online learning. There is no time limit so there is no pressure of an exam but only to self-evaluate areas where they need to work hard,” said Samagra Shiksha State Project Director P Bharathi adding that it is in practice in several other states too.

Along with the PDF link of the answer keys the student will also be provided immediately with the YouTube and content link for remedial learning for the incorrect answers,” Bharathi added.

Further, weekly reports of a student will be sent to the teachers concerned. These exams are based on Samagra Shiksha’s telecast of lessons for Classes 1 to 5 through DD Girnar television channel, home learning tools by Gujarat Council of Educational Research and Training (GCERT) for upper primary classes and Gujarat Virtual Shala (GVS) live online classes for Classes 9 to 10 run by state education department’s command and control centre (CCC).

વોટ્સએપ પરીક્ષા માટે જિલ્લા મુજબ નંબર નીચે આપેલ છે.

સ્વમુલ્યાંકન ૨.૦ માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


Now New Whatsapp number for the different district-

Save 8595524503 for Bharuch, chhota udepur, Narmda, Navsari, Surat,Tapi,,Dang,Vadodara and Valsad (ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા,નવસારી,સુરત,તાપી,ડાંગ,વડોદરા, વલસાડ)




Save 8595524501 For Banaskantha, Kutch,Mahesana, Patan, Arvalli, Sabarkantha

(ક્ચ્છ, મહેસાણા, પાટણ,અરવલ્લી,સાબરકાંઠા)

Exam Link : https://wa.me/918595524501?text=Hello



Save 8595524502 for Amreli, Bhavnagar, Botad,Devbhoomi Dwarka, Gir Somnath, Junagadh, Jamnagar, Morbi, Porbandar, Rajkot,, Surendranagar (અમરેલી,ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ,જૂનાગઢ,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,સુરેન્દ્રનગર)

Exam Link : https://wa.me/918595524502?text=Hello



Save 8595524523 Ahmedabad, Anand, Dahod, Gandhinagar, Kheda, Mahisagar, Panch mahal(અમદાવાદ,આણંદ, દાહોદ,ગાંધીનગર, ખેડા,મહીસાગર, પંચમહાલ)
Exam Link : https://wa.me/918595524523?text=Hello




સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” 2.0 – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.

આના માટે વિદ્યાર્થીને પોતાનો શાળાનો UDISE કોડનો ખ્યાલ હોય તે સુનિશ્ચિત કરવા દરેક વિદ્યાર્થીને પોતાની શાળાનો UDISE કોડ ખ્યાલ હોય તે કન્ફર્મ કરવાનું રહેશે.

પરીક્ષા કેવી રીતે આવી તેનો વિડીયો



નોંધ : આ નંબરને WhatsApp Learning Gujarat નાં નામથી સેવ કરવાનો રહેશે


ઉપરના સ્ટેપ્સ અનુસર્યા પછી આ પ્રકારનો મેસેજ આવશે

Related Posts

Subscribe Our Newsletter