SOE (SOE )SCHOOL OF EXELLENCE સ્કૂલ ઓફ એક્સલેન્સ
ગુજરાત સરકારે બજેટ 2020-21 માં 500 સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ વિકસાવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ છ વર્ષ સુધી (2021થી 2026) સુધી માન્ય રહેશે. એસ ઓ ઈ શાળાઓના બાંધકામ વિકાસ માટે વિશ્વ બેંક અને ઇન્સાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બેંકનું આર્થિક સહયોગ આપણને પ્રાપ્ત થયેલ છે.
Link : https://cgweb.page.link/BdRAwgsz9jQBs11H9
પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.
વિવિધ સ્તરે મૂલ્યાંકન કરી શાળાઓની સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમાં મેરીટ સર્ટિફિકેટ, ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ, એક્સેલન્સ સર્ટિફિકેટ, આપણે અહીંયા આ સર્ટિફિકેટ ની વાત જોઈએ
ગુણોત્સવ ની સમજ ફાઈલ
💥ગુણોત્સવ crc મૂલ્યાંકનDOWNLOD
💥ગુણોત્સવ માર્ગદર્શિકા 2024
DOWNLOD
💥ગુણોત્સવ સમજ ફાઈલ 1
DOWNLOD
💥ગુણોત્સવ સમજ ફાઈલ 2
DOWNLOD
શાળાએ જે ઓનલાઇન ડેટ ભરવાના છે તેની સમજ અને સોફ્ટ કોપી છે જેની પ્રિન્ટ કાઢી તેમાં ભરી શકશે .ફક્ત શાળાના ઉપયોગ માટે છે આ શીટ્સ અપલોડ કરવાની નથ
બધા crc અને આચાર્યો ને આપશો પોરબંદર સરસ સમજૂતી સાથે ની બુક
DOWNLOD
મેરીટ સર્ટિફિકેટ
💥70% બાળકો80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે
💥બધા બાળકો એફ એલ એન કૌશલ્ય મેળવે છે
💥શાળા GSQAC મૂલ્યાંકનમાં ગ્રીન સ્ટાર એક રેટિંગ મેળવે છે
ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ
💥70% બાળકો80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે
💥 બધા બાળકો એફ એલ એન કૌશલ્ય મેળવે છે
💥શાળા GSQAC માં ગ્રીન સ્ટાર બે રેટિંગ મેળવે છે
એક્સિલન્સ સર્ટિફિકેટ
💥70% બાળકો80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે
💥 બધા બાળકો એફ એલ એન કૌશલ્ય મેળવે છે
💥શાળા GSQAC સ્ક્રીન સ્ટાર ત્રણ રેટિંગ મેળવે છે
SOE સર્ટિફિકેટ આપવા માટે મૂલ્યાંકન
PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે લેવામાં આવે છે
વિદ્યાર્થીઓના વાંચન લેખન ગણન કૌશલ્યને જાણવા એક મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.
100 દિવસના અંતે GSQAC ની ટીમ ફ્રેમ વર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરે છે
એસોઈસ પ્રમાણપત્ર મેળવવા માટે જે શાળાઓ લાયકાત ધરાવે છે તે તૃતીય પક્ષ ના ઓડિટ ને આધીન રહેશે
GSQAC 100 દિવસના અંતે શાળાઓનું મૂલ્યાંકન કરશે
સી.આર.સી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત શાળાની મુલાકાત લેશે
ગુણોત્સવ faq
ગુણોત્સવમાં કેટલા પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે
ગુણોત્સવમાં ત્રણ પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે
1. રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સલેન્સ
2 એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ
3 એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ
એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે શું?
સી.આર.સી ક્લસ્ટર ડીટ સરેરાશ બે શાળાઓ વિકસાવવી
સમગ્ર રાજ્યમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 6000 શાળાઓ વિકસાવાસે. 150 કરતા વધુ વિદ્યાર્થીઓ વાળી શાળાઓને પણ સમાવેશ કરવામાં આવશે
એસ્પાયરીંગ સ્કુલ ઓફ એક્સેલન્સ એટલે શું?
રાજ્યની કુલ સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેની સામેલ કરવામાં આવશે, 1000 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ સમાવેશ કરવામાં આવશે.
4000 અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શું ?
રાજ્યના તાલુકામાં ઓછામાં ઓછી એક શાળા સ્થાપવામાં આવશે. 350 શાળાઓ સ્થાપવાનું આયોજન છે. 6 થી 12 સુધીનું શિક્ષણ 300 વિદ્યાર્થીઓની ક્ષમતા વાળું હશે
પ્રવેશ મેરીટ ના આધારે આપવામાં આવશે
કુમાર અને કન્યા માટે હોસ્ટેલની સુવિધા હશે.
50% અનામત કન્યાઓ માટે રાખવામાં આવશે
લેબ અંગ્રેજી પર્યાવરણ ભાષાની લાઇબ્રેરીઓ હશે ચિત્ર અને રમત-ગમત માટેના શિક્ષકો હશે.
Dpeo soe શાળાની મુલાકાત કેટલી વાર લેશે?
Dpeo શાળાની ઓછામાં ઓછી જિલ્લામાંથી પસંદ કરેલ તમામ શાળાઓમાંથી એકવાર મહિનામાં મુલાકાત લેશે. અનેDiet, tpeo અને brc સાથે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરશે
Soe અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ની શું જવાબદારી રહેશે?
જિલ્લા અને તાલીમ ભવન અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે. અને પરીક્ષા એકમ કસોટી પરિણામોનું વિશ્લેષણ કરશે, શીખવાના કઠિન મુદ્દાઓની ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ પણ તે સૂચવશે.
ગુણોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ તૈયાર કરી રાખવાની યાદી
ગુણોત્સવ નવું સ્વરૂપ
ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
ગુણોત્સવ નવું સ્વરૂપ
ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
ગુણોત્સવ કાર્યક્રમ 2009 થી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવેલ છે. જ્યારે માનનીય નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. રાજ્યની સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે ગુણવત્તા ચકાસણી માટેનો આ કાર્યક્રમ છે. જેને ટુંકમાં અત્યારે GSQAC તરીકે ઓળખવામાં આવે છે.
GSQAC નું Full form છે. Gujarat School Quality Accreditation Council.
GSQAC New Gunotsav 2.0 Framewok
આ કાર્યક્રમ શિક્ષણ વિભાગનો મહત્વનો અને સમગ્ર શિક્ષણ પ્રણાલીનો એક હિસ્સો ગણાય છે. જેમાં શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, DIET, GCERT થી લઈને તમામ અધિકારીઓ / વિભાગો સામેલ છે.
ચાલુ વર્ષે, એટલે કે 2025 થી તેની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ Gunotsav ની નવી મૂલ્યાંકન પદ્ધતિ નીચે મુજબ છે..
ગુણોત્સવ ચેટ બોર્ડ
ગુણોત્સવ 2.0 ચેટબોટ
https://cgweb.page.link/tEUsgbuweKHeHEgF6
1. સ્વ મૂલ્યાંકન :- 200 ગુણ ( 20% )
2. બાહ્ય મૂલ્યાંકન (CRC દ્વારા) :- 200 ગુણ ( 20% )
3. ઑનલાઇન ડેટા આધારે :- 600 ગુણ ( 60% )
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
કુલ ચાર ક્ષેત્રો
મુખ્ય ક્ષેત્ર
પેટા ક્ષેત્ર
માપદંડ
ઇન્ડિકેટર્સ
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
અહીં ગુણોત્સવ મૂલ્યાંકન માટેની પદ્ધતિ અને ફોર્મેટ આપવામાં આવ્યું છે, જે, તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો, CRC BRC, અને તમામ સંલગ્ન અધિકારીઓ માટે ઉપયોગી થશે. આ Gunotsav New Evaluation Format અહીંથી Download કરીને વાંચી તેમજ ઉપયોગ કરી શકો છો...
ગુણોત્સવ ની સમજ ફાઈલ
💥ગુણોત્સવ crc મૂલ્યાંકન
DOWNLOD
💥ગુણોત્સવ માર્ગદર્શિકા 2024
DOWNLOD
💥ગુણોત્સવ સમજ ફાઈલ 1
DOWNLOD
💥ગુણોત્સવ સમજ ફાઈલ 2
DOWNLOD
શાળાએ જે ઓનલાઇન ડેટ ભરવાના છે તેની સમજ અને સોફ્ટ કોપી છે જેની પ્રિન્ટ કાઢી તેમાં ભરી શકશે .ફક્ત શાળાના ઉપયોગ માટે છે આ શીટ્સ અપલોડ કરવાની નથી
બધા crc અને આચાર્યો ને આપશો પોરબંદર સરસ સમજૂતી સાથે ની બુક
DOWNLOD
વર્ષ 2025 માં ગુણોત્સવ ની તમામ ઉપયોગી માહિતી અહીંયા મુકવામાં આવશે